આ દેશ માં ત્રણ દિવસો સુધી દુલ્હા-દુલ્હન નથી જવા દેવામાં આવતા ટોયલેટ, કારણ જાણીને તમે હેરાન થઈ જશો
લગ્ન- વિવાહ દરેક વ્યક્તિ ના જીવન માં મહત્વ નું પાસું છે. લગ્ન દરમ્યાન દરેક દેશ માં અલગ-અલગ રીત ની પરંપરાઓ નિભાવવામાં આવે છે. ભારત એક જ એવો દેશ નથી, જ્યાં પરંપરાઓ નિભાવવામાં આવે છે. વિશ્વ માં એવા ઘણાં દેશો છે જ્યાં લગ્ન ને લઈને અલગ-અલગ પરંપરાઓ નું પાલન કરવામાં આવે છે. ભારત માં જ અલગ-અલગ રાજ્યો માં લગ્ન સમયે અલગ-અલગ પરંપરાઓ નિભાવવામાં આવે છે. ક્યાંક દુલ્હા ને ઘોડી પર ચઢાવીને લગ્ન માટે લઈ જાય છે તો ક્યાંક દુલ્હન ને પો પાટે બેસાડીને લગ્ન ના મંડપ માં લઈ જાય છે.
પરંતુ, આજે અમે તમને એવા દેશ વિશે જ્ણાવાના છીએ. જ્યાં, લગ્ન માટે અનોખા રિવાજ નું પાલન કરવામાં આવે છે. જેના વિશે જાણીને તમે હેરાન થઈ જશો.. હાં, આ દેશ માં દુલ્હા-દુલ્હન ને ટોયલેટ માં જવું નિષેધ છે. હવે તમે વિચારતા હશો કે આવું શા માટે કરતાં હશે? તમને બતાવીએ કે અમે જે દેશ ની વાત કરીએ છીએ તે ઇંડોનેશિયા છે. અને અહિયાં લગ્ન માં આવા અજીબો-ગરીબ પરંપરા નું પાલન કરવામાં આવે છે.
જાણકારી અનુસાર આવા રિવાજ ની શુરુઆત ઇંડોનેશિયા ના ટીડોંગ સમુદાય થી થઈ હતી. આ સમુદાય ના લોકો આ પ્રાચીન પરંપરા ને ખૂબ માને છે. આ જ કારણ છે કે એ લોકો આ પરંપરા નું પાલન પૂરા મન-દિલ થી કરે છે. આ સમુદાય ના લોકો નું માનવું એમ છે કે લગ્ન એક પવિત્ર સમારોહ હોય છે, એવામાં ટોયલેટ જવાથી આની પવિત્રતા નો ભંગ થાય છે. એટ્લે નવા દંપતિ અશુદ્ધ થઈ જાય છે.
આ પરંપરા ને માનવાની પાછળ નું સૌથી મોટું કારણ એ પણ છે કે એનાથી દુલ્હા-દુલ્હન ને બૂરી નજર થી બચાવી શકાય છે. સમુદાય ના લોકો ના અનુસાર બાથરૂમ ને કેટલા પ્રકારના લોકો ઉપયોગ કરતાં હોય છે. લોકો બાથરૂમ માં પોતાના શરીર ની ગંદકી નિકાળે છે. જેના કારણે બાથરૂમ માં નકારાત્મક શક્તિ નો વાસ થાય છે. લગ્ન પછી તરત ટોયલેટ જવાથી બાથરૂમ માં રહેલ નકારાત્મક શક્તિઓ દુલ્હા-દુલ્હન પર ઘેરાઈ શકે છે.એનાથી નવ દંપતિ ના સંબંધ માં કડવાશ ઉત્પન્ન થવાનો પણ ખતરો છે. બન્ને નો સંબંધ તૂટવાનો સંજોગ પણ બની શકે છે.
એની સાથે જ આ સમુદાય ના લોકો નું માનવું એમ છે કે લગ્ન પછી તરત ટોયલેટ માં જવાથી દુલ્હા-દુલ્હન ની જાન ને પણ ખતરો થઈ શકે છે. ટોયલેટ જવાથી બન્ને માથી કોઈ એક ની જાન પણ ખતરા માં પડી શકે છે. જો કોઈ વ્યક્તિ આ વાતો નું ધ્યાન ના રાખે તો એનો નવો સંસાર વિનાશ થઈ શકે છે. તમે વિચારતા હશો કે આખરે કોઈ ત્રણ દિવસ સુધી ટોયલેટ ગયા વિના કેમના રહી શકે? તમને બતાવીએ કે વર-વધૂ ને ટોયલેટ ના જવું પડે એટલા માટે એમને ત્રણ દિવસો સુધી ઓછું ખાવા-પીવાનું આપવામાં આવે છે. સમુદાય ના લોકો આ રિવાજ નું પાલન ખુબ કડક રીતે કરે છે.

Comments
Post a Comment