એરટેલ, વોડાફોન અને જિયોના ગ્રાહકો માટે આવ્યા ખરાબ સમાચાર, ફરી આટલા મોંઘા થશે પ્લાન

ટેલિકોમના ગ્રાહકો માટે ખરાબ સમાચાર
વર્ષ 2019માં મોંઘા થયા હતા ટેરિફ પ્લાન
હવે ફરી 30 ટકા મોંઘા થઈ શકે છે પ્લાન

રિપોર્ટમાં જણાવ્યા મુજબ, તમામ કંપનીઓના ડેટા પ્લાન 30 ટકા સુધી મોંઘા થઈ શકે છે. જોકે, આ અંગે કોઈ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ હજી સુધી કરવામાં આવી નથી. જેથી અમે તમને જણાવીશું કે જો ડેટા પ્લાન 30 ટકા મોંઘા થશે તો કેટલી કિંમત ચૂકાવવી પડશે. 

આવનારા સમયમાં આટલી કિંમત ચૂકવવી પડશે

જો જિયોના આ પ્લાનમાં 30 ટકાનો વધારો થાય તો તેની કિંમત 149 રૂપિયાથી વધીને 193 રૂપિયા થઈ જશે. આ પેકમાં રોજ 1 જીબી ડેટા, જિયો ટૂ જિયો અનલિમિટેડ કોલિંગ, 300 અફયૂપી મિનિટ, 100 રોજના એસએમએસ અને 24 દિવસની વેલિડિટી મળે છે. 

એરટેલનો 219 રૂપિયાનો પ્લાન

જો જિયોના આ પ્લાનમાં 30 ટકાનો વધારો થાય તો તેની કિંમત 219 રૂપિયાથી વધીને 284 રૂપિયા થઈ જશે. આ પેકમાં રોજ 1 જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ, 100 રોજના એસએમએસ અને 28 દિવસની વેલિડિટી મળે છે. 

વોડાફોનનો 199 રૂપિયાનો પ્લાન

જો જિયોના આ પ્લાનમાં 30 ટકાનો વધારો થાય તો તેની કિંમત 199 રૂપિયાથી વધીને 258 રૂપિયા થઈ જશે. આ પેકમાં રોજ 1 જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ, 100 રોજના એસએમએસ અને 28 દિવસની વેલિડિટી મળે છે. 

મીડિયા રિપોર્ટથી મળી ટેરિફ પ્લાન મોંધા થવાની જાણકારી

હાલમાં જ એક રિપોર્ટમાં જણાવાયું કે, 28 દિવસવાળા ટેરિફ પ્લાન મોંઘા થશે. જેનાથી ટેલિકોમ કંપનીઓની એવરેજ રેવન્યૂ પર યુઝર (ARAPU)માં વધારો થશે. એક્સપર્ટનું કહેવું છે કે, 28 દિવસની વેલિડિટીના પ્લાનના વિકલ્પ બહુ ઓછાં છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં 28 દિવસની વેલિડિટીના પ્લાનમાં 15 ટકાનો વધારો ઝીંકાયો હતો. ટેલિકોમ કંપનીઓને કહેવામાં આવ્યું છે કે, 28 દિવસની વેલિડિટીના પ્લાનમાં વધુ ડેટા આપવું જોઈે. જેથી ટેલિકોમ કંપનીએ ARPUમાં 50 રૂપિયાનો ફાયદો જોવા મ

Comments

Popular posts from this blog

લગ્નમાં સાવ સામાન્ય કારણથી થઈ બબાલ, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશનમાં